મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ યોજાયો


SHARE









મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ યોજાયો

મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે અને તેનો દ્વિતીય પાટોત્સવ શનિવારે યોજાશે હતો જેમાં એસટીના જુના નિવૃત થયેલા 200 થી વધારે કર્મચારીઓ આવ્યા હતા. મોરબી ડેપો એસટી પરિવાર દ્વારા શનાળા રોડે આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે અંબાજી માતાજીનું મંદિર આવેલ છે તેના દ્વિતીય પાટોત્સવને ઉજવવાનું આયોજન કર્યું હતું અને શનિવારે સવારે 8:30 કલાકે યજ્ઞ શરૂ થયો હતો અને બપોરે 3:30 કલાકે પુર્ણાહુતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહાપ્રસાદ યોજાયો હતો જેમાં મોરબી ડેપોમાંથી નિવૃત થયેલ એસટી ડેપો પરિવારના 200 થી વધુ કર્મચારીઓ તેમજ હાલના કર્મચારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.




Latest News