મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

આગામી ફેબ્રુઆરીની શરૂઆતમા ભારતભરના રાજપૂત સમાજના ૧૦૦૦ દીકરાઓ માટે ૨૧ દિવસીય તાલીમ કેમ્પનું આયોજન


SHARE





આગામી ફેબ્રુઆરીની શરૂઆતમા ભારતભરના રાજપૂત સમાજના ૧૦૦૦ દીકરાઓ માટે ૨૧ દિવસીય તાલીમ કેમ્પનું આયોજન

રાજપુત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના દીકરા ઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આવનાર સમયમાં ભરતીઓ માટે ભવ્ય ૨૧ દિવસીય ભવ્ય તાલીમ  કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આવો સાથે મળીને સમાજને ઉન્નતિની દિશા તરફ લઈ જવાનાના અમારા આ નવ પ્રયાસને શક્ય બનાવા સમાજ આ દીકરાઓના કેમ્પ રૂપી મહાયજ્ઞમા સહભાગી બનીએ આગામી ફેબ્રુઆરીના શરૂઆતમા ભારતભરના ૧૦૦૦ રાજપૂત સમાજના દીકરાઓ માટે ભવ્યાતિ ભવ્ય ૨૧ દિવસીય તાલીમ કેમ્પની તૈયારીઓ માટે ગુજરાત રાજપૂત સમાજના ખૂણે ખૂણે વસતા દરેક વ્યક્તિ ને સમાજના ઉત્થાનને સમર્પિત આ ભવ્ય કેમ્પ મા પોતાનું મહાયોગદાન આપવા આહવાન છે.આ કેમ્પને સફળ બનાવવા રાજપૂત સમાજના તલાટીથી લઈને કલેકટર સુધીના, પોલીસ કર્મચારીથી લઈને આઈપીએસ અને સમાજના શિક્ષિત દરેક લોકોનો સાથ સહકાર અને સૂચન આવકાર્ય છે.હાલ જે આપણને ગ્રાઉન્ડ મળ્યું છે એની જગ્યા થોડી નાની હોય તો પોતાની માલિકી અથવા સમાજની કોઈ સારી જગ્યા હોઈ ગાંધીનગર, જામનગર , ભાવનગર સુ નગર , મોરબી, કચ્છ, રાજકોટ, આ જિલ્લામાં પહેલા પ્રાધાન્ય હોય તો સમાજના આ મહાયજ્ઞમા મહા યોગદાન માટે ફક્ત ૨૧ દિવસ સમાજના દીકરાઓ માટે જગ્યા આપવા ઇરછુંક વ્યક્તિ નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી

સંપર્ક નંબર : 99988 55221

પ્રવિણસિંહ ઝાલા (જૂના સાદુરકા-મોરબી, ભારતીય થલ સેના)




Latest News