હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા રન ફોર હેલ્થનો કાર્યક્રમ યોજાયો
મોરબીના કોળી આગેવાનોએ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ખાતે નાયબ મુખ્યમંત્રી સહીતનાઓની શુભેચ્છા મુલાકાત કરી
SHARE
મોરબીના કોળી આગેવાનોએ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ખાતે નાયબ મુખ્યમંત્રી સહીતનાઓની શુભેચ્છા મુલાકાત કરી
ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ૧-૨ ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંધવી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રમણભાઈ સોલંકી, રાજ્ય કક્ષાના મંત્રી, કાન્તીભાઈ અમૃતીયા, ઇશ્વરભાઇ પટેલ, સ્વરૂપજી ઠાકોર, પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકીના કાર્યાલય ખાતે તેઓને મળીને તેમનું મોરબીના પુર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચોના મંત્રી સુરેશભાઈ શિરોહીયા તેમજ મોરબી જીલ્લા કોળી સમાજના આગેવાન અજયભાઈ વાઘાણીએ મુલાકાત તરીને સન્માન કર્યુ હતુ.