મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ પક્ષનાં ૧૪૧ માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં કોંગ્રેસ પક્ષનાં ૧૪૧ માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ

મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રવિવારે કોંગ્રેસ પક્ષનાં ૧૪૧ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે કોંગ્રેસ પક્ષનાં ધ્વજને જિલ્લા પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના હસ્તે આકાશમાં લહેરાવવામાં આવેલ હતો અને સલામી આપવામાં આવી હતી ત્યારે શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ દમયંતિબેન નિરંજની, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય નયનભાઇ આઘારા, મહેશભાઇ રાજકોટિયા, વસિમભાઇ મન્સૂરી, મિલનભાઈ સોરીયા, બાબુભાઇ  સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા




Latest News