મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની ઓસેમ (GSEB) સ્કૂલના વિદ્યાર્થીઓએ મહાપાલિકાની મુલાકાત લીધી


SHARE









મોરબીની ઓસેમ (GSEB) સ્કૂલના વિદ્યાર્થીઓએ મહાપાલિકાની મુલાકાત લીધી

મોરબી મહાપાલિકાની એક વર્ષની સફળ કામગીરી પૂર્ણ થવા નિમિત્તે ઓસેમ જીએસઇબી સ્કૂલના વિદ્યાર્થીઓએ મહાપાલિકાની મુલાકાત લીધી હતી. આ અવસરે વિદ્યાર્થીઓએ મોરબી શહેરના સર્વાંગી વિકાસમાં મહાપાલિકાની મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું નેતૃત્વ પ્રિન્સિપલ સનાબેન કાજી તથા ટ્રસ્ટી સુમંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું વધુમાં તેઓ જણાવ્યુ હતું કે, આવા શૈક્ષણિક પ્રવાસો દ્વારા વિદ્યાર્થીઓમાં નાગરિક જવાબદારી, સમાજ પ્રત્યે કૃતજ્ઞતા અને ચરિત્ર ઘડતર જેવા મૂલ્યો વિકસે છે. આ તકે ડેપ્યુટી કમિશનર સંજયભાઈ સોની અને કુલદીપસિંહ વાળાને પુષ્પગુચ્છ તથા થેંક યુ કાર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. ઓસેમ સ્કૂલમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ચરિત્ર ઘડતર, સહાનુભૂતિ અને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવે છે.




Latest News