મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ કાચબાના શિકારના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો માળીયા (મી)ના સંધવાણી વાસમાં પાણીની તૂટેલી લાઇન હવે રિપેર નહીં કરે તો આંદોલન મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી ચંદ્રકાંતભાઈ વિરમગામા-હિતુભા રાઠોડ સસ્પેન્ડ હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લીધો, પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત મોરબીમાંથી સગીરાનુ અપહરણ, આરોપી પકડીને કરાયો જેલ હવાલે મોરબીના ધરમપુર નજીક પુલની રેલિંગ તોડીને થાર ગાડી નદીમાં ખાબકી: ચાર વ્યક્તિ હેમખેમ મોરબીના મહેન્દ્રનગર ગામે સિવિલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નિશુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન


SHARE















મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નિશુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી તા 18 ને રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી મહાવીર સોસાયટી, શનાળા રોડ, સાર્વજનિક મેદાન, મોરબી ખાતે નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં ઓર્થોપેડિક વિભાગમાં ગોઠણ અને થાપાના સાંધા બદલવાના ઓપરેશન, હાડકાના તમામ ફ્રેકચરની સારવાર તથા ઓપરેશન, કમરનો દુખાવો, સાયટીકા, સંધિવા તથા સંધના દુખાવાની સારવાર, લીગામેન્ટ ઇન્જરી, સપોર્ટસ ઇન્જરી અને દૂરબીનથી થતા ઓપરેશન તેમજ જનરલ મેડીસીન વિભાગમાં બીપી ડાયાબીટીસ સારવાર, ફેફસા, મગજના રોગોની સારવાર, લીવર અને કીડનીના રોગો તેમજ પેટ અને આતરડાના રોગોની સારવાર મળશે તથા નિશુલ્ક એક્સ રે, બીપી અને સુગરની સેવા મળશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News