રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે બાઇક સાથે બાઈક અથડાતા માથામાં ગંભીર ઈજા થવાથી આધેડનું મોત


SHARE







મોરબીના લાલપર ગામ પાસે બાઇક સાથે બાઈક અથડાતા માથામાં ગંભીર ઈજા થવાથી આધેડનું મોત

મોરબીના લાલપર ગામ પાસે આધેડ પોતાનું બાઈક લઈને ઉભા હતા ત્યારે પાછળથી આવી રહેલા બાઈકના ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહ ને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબીના રવાપર રોડ પર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ ચતુરભાઈ દેત્રોજા (52) નામના આધેડ મોરબીના લાલપર ગામ પાસેથી ગઈકાલે મોડી સાંજના 8:30 વાગ્યાના અરસામાં બાઈક ઉપર ઉભા હતા ત્યારે પાછળથી આવેલા બીજા બાઈકના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં સુરેશભાઈને ત્યાં પડી ગયા હતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News