મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર જૈન સોશ્યલ ગ્રૂપ સંગિની દ્વારા બોલીવુડ થીમ હાઉજીનું આયોજન કરાયું


SHARE







વાંકાનેર જૈન સોશ્યલ ગ્રૂપ સંગિની દ્વારા બોલીવુડ થીમ હાઉજીનું આયોજન કરાયું

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં ( jsg ) સંગિની દ્વારા આયોજીત બોલીવુડ થીમ હાઉજીનું આયોજન કરાતા બહોળી સંખ્યામાં ગ્રૂપ મેમ્બર્સ મહિલાઓએ ભાગ લીધો હતો.

સંગિની મહિલા વિંગ દ્વારા તહેવારોનાં સમયે જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને મીઠાઈ - કપડાં દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ પણ સમયાંતરે  કરવામાં આવી રહી છે, તા. 23 ડિસે.નાં રોજ ( jsg ) if સંગિની (src) અધ્યક્ષ શ્રીમતી સેજલબેન દોશીની ખાસ ઉપસ્થિત વચ્ચે બોલીવુડ થીમ હાઉજી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 90 % મેમ્બર્સ હાજર રહ્યા હતાં, અને વિજેતાઓને ઈનામો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં, કાર્યક્રમને અંતે વિન્ટર સ્પેશ્યલ મેનૂ સાથે સમૂહ ભોજન યોજાયું હતું, કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંગિની પ્રેસિડેન્ટ શ્રીમતી રૂપલબેન શાહ દ્વારા તમામ કમિટી મેમ્બર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News