લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ


SHARE





મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ

મોરબી શહેરમાં વીસીપરા બાજુથી શંકરા આશ્રમ તરફ જવાના રસ્તા ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું અને તેની બાજુમાં આવેલ વીજ પોલ ઉપર વૃક્ષ તૂટી પડવાના કારણે વીજપોલ પણ તૂટી ગયો હતો જેથી હાલમાં શંકર આશ્રમ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે માટે વહેલી સવારે શંકર આશ્રમે મહાદેવના દર્શન કરવા માટે જતા ભક્તોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ અંગેની જાણ તંત્રને કરવામાં આવી છે અને વહેલી તકે તૂટી પડેલા ઝાડને તથા વીજ પોલને હટાવીને રસ્તો લોકોની અવાર જવર માટે ખુલ્લો કરવામાં આવે તેવી મંદિરે જતાં ભક્તોએ લાગણી વ્યક્ત કરી છે




Latest News