વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં રામજી મંદિર ભાંડિયાની વાડી સ્ક્ય મોલ પાછળ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં એક દિવસીય ફ્રી નિદાન કરી આપીને ત્રી-દિવસીય દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ શ્રીમતી અરૂણાબેન હરેશભાઈ શાહ હસ્તે રીખવભાઈ શાહ મુંબઈ (બોરીવલી ચિકુવાડી) ના સહયોગથી નિદાન કેમ્પમાં બ્લડ સુગર ટેસ્ટ કરાયા હતા. અને આ કેમ્પમાં ડો.હસ્તીબેન મેહતાએ ૯૦ જેટલા દર્દીને તપાસીને સારવાર આપી હતી. તેમજ ડૉ.હાર્દિક જેશ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ) તેમજ સહદેવસિંહ ઝાલા (ઓમ લેબ.) ના આર્થિક અનુદાનથી ૫૬ દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. તેમજ ૬૦ થી વધુ દર્દીઓનું બીપી માપીને વજન કરીને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં રશ્મિ દેસાઈ, કેતન મેહતા, જયસુખભાઇ પટેલ, કૌશીકા રાવલ, ઋચિતા પંડ્યા, વર્ષાબેન મોરીએ પણ સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કંઝરીયા લખમણભાઇ, કોઠારીભાઈ, દર્શનબેન, હરેશભાઈએ જહમત ઉઠાવી હતી.




Latest News