મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું


SHARE







મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું

મોરબીના જલારામ ધામ ખાતે મોરબી મહાનગરપાલીકાના મેયર ઉતમભાઈ સુરાણી, ડે.મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહીતના ચૂંટાયેલ સભ્યો સહિતના હાજર રહ્યા હતા અને જલારામ બાપાની દર્શન તેમજ આરતીનો લાભ લીધો હતો. ત્યાર બાદ જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં નવનિયુક્ત પદાધિકારીઓપોતાના હસ્તે પ્રસાદનું વિતરણ કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે મોરબી મહાનગરપાલીકા વોર્ડ નં-૭ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ, મમતાબેન ઠાકર અને જલ્પાબેન સોનગ્રા તેમજ ગીરીશભાઈ ઘેલાણી તેમજ તેઓની ટિમ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. અને મનપાના નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન કર્યું હતું. તેવી માહિતી નિર્મિત કક્કડે આપી છે.






Latest News