મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE









ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન

કાગવડ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના 61 મા જન્મદિવસ નિમિત્તે જુદીજુદી 65 થી વધારે જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથે વૃક્ષારોપણ, દિવ્યાંગ બાળકોને ભોજન, પુસ્તકો તથા સ્ટેશનરી કિટ આપવા સહિતની સેવાકિય પ્રવૃતિ કરવામા આવશે.

ટંકારામાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણનુ આયોજન શ્રી ખોડલધામ પરિવાર મોરબી જીલ્લા અને શ્રી સરદાર લેઉવા પટેલ સમાજ ટંકારા દ્વારા કરવામાં આવ્યું છે અને તા. 11/7/2026 ને શનિવારના રોજ બપોરે 3:30 થી સાંજે 7:30 સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાશે જેમાં રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.




Latest News