મોરબીના કાલિકા પ્લોટ બાવા એહમદશાની દરગાહ પાસે ફ્રી નિદાન કેમ્પ યોજાયો
ટંકારાના પ્રભુનગર(મિતાણા)ના વતની નિવૃત આર્મી ઓફિસર કાંતિલાલ ભાગીયાનું કરાયું ભવ્ય સ્વાગત
SHARE









ટંકારાના પ્રભુનગર(મિતાણા)ના વતની નિવૃત આર્મી ઓફિસર કાંતિલાલ ભાગીયાનું કરાયું ભવ્ય સ્વાગત
મોરબી જીલ્લામાં આવતા તાલુકામાંથી આર્મીમાં દેશની સેવા કરવા માટે ગયેલા જવાનો નિવૃત થઈને ફરતા આવે છે ત્યારે તેનું પરિવારજનો અને ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે ત્યારે આવી જ રીતે ટંકારા તાલુકાના પ્રભુનગર(મિતાણા)ના વતની આર્મી ઓફિસર જે.સી.ઓ. કાંતિલાલ ભાગીયા ભારતીય સેનામાંથી નિવૃત થઈને પરત આવ્યા હતા ત્યારે ભારતીય પરંપરા મુજબ કાંતિલાલ ભાગીયાનું પરિવારજનો અને તેના મિત્રો દ્વારા વાજતે ગાજતે અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
