મોરબી મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં નાખીને સળગાવી દેવાના કેસમાં એક આરોપીની જામીન નામંજૂર
મોરબી ડિસ્ટ્રિક્ટ NIMA ના તબીબો જોડાશે ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં
SHARE
મોરબી ડિસ્ટ્રિક્ટ NIMA ના તબીબો જોડાશે ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં
નેશનલ ઈનટીગરેટેડ મેડિકલ એસો.. મોરબી ડિસ્ટ્રિક્ટના તબીબો 1 ડિસેમ્બરથી ગુજરાત સરકાર દ્વારા શરૂ થનારા ‘ડ્રગ્સમુક્ત ગુજરાત અભિયાન’માં સક્રિય રીતે જોડાશે.
આ અભિયાન અંતર્ગત નશાની લતથી પીડિત કોઈ પણ વ્યક્તિને સારવાર અને જરૂરી માર્ગદર્શન તબીબો દ્વારા આપવામાં આવશે. સાથે જ નશાનો કારોબાર કરનારાઓ અંગેની જાણકારી પોલીસને પહોંચાડવામાં તબીબો સહયોગ આપશે. ત્યારે નેશનલ ઈનટીગરેટેડ મેડિકલ ઍસો. મોરબી ડિસ્ટ્રિક્ટના પ્રમુખ ડો. સંજયકુમાર નિમાવત (9909463749) દ્વારા જાહેર જનતાને ગુજરાત સરકારના આ ડ્રગ્સમુક્ત ગુજરાત અભિયાન’માં સહયોગ આપવા માટે અનુરોધ કરાયો છે.