મોરબીના ખીરઇ ગામ પાસે ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતાં એકનું મોત, બેને ઇજા
Morbi Today
મોરબી પાલિકાના બે કર્મચારીની આંતરિક બદલી કરાઇ
SHARE









મોરબી પાલિકાના બે કર્મચારીની આંતરિક બદલી કરાઇ
મોરબી પાલિકાના કર્મચારીનો આંતરિક બદલી કરવામાં આવી છે અને ચીફ ઓફિસર દ્વારા સેનીટેશન વિભાગના કર્મચારીને શાકમાર્કેટ-લાઈબ્રેરી વિભાગ મૂકવામાં આવેલ છે અને ત્યાના કર્મચારીને સેનિટેશન વિભાગમાં મૂકવામાં આવેલ છે
મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં ઓફીસમાં બે કર્મચારીની બદલી કરવામાં આવેલ છે જેમાં સેનીટેશન વિભાગના કે. એચ. જાડેજાને શાકમાર્કેટ-લાઈબ્રેરી વિભાગમાં મૂકવામાં આવેલ છે અને આ વિભાગમાં કામ કરતાં જગદીશભાઈ કે. સોલંકીને સેનીટેશન વિભાગમાં મૂકવામાં આવેલ છે
