વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ આદ્રોજાનું સરાહનીય કાર્ય


SHARE







મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ આદ્રોજાનું સરાહનીય કાર્ય

મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ ઋગ્નનાથભાઈ આદ્રોજાએ સરાહનીય કાર્ય કર્યુ હતુ.જેમા તેઓ દ્રારા તેમના કારખાનામાં કામ કરતા મજુર પરિવારો માટે ડૉ.હસ્તિબેન દ્વારા યોજવામાં આવતા એક દિવસીય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ડૉ.હસ્તીબેન મહેતાએ આશરે ૯૦ જેટલા દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપી હતી.જરૂરિયાત મુજબ દાતા પરિવાર દ્વારા ડો.હસ્તીબેન મહેતાએ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેકઅપ કર્યું હતુ.કેમ્પમાં કૌશિકાબેન રાવલે દરેક દર્દીઓનું વજન કરી કેસ કાઢી આપ્યા હતા અને રશ્મિન દેસાઈ દ્વારા દર્દીઓને દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ. કેમ્પને સફળ બનાવવા માટે શ્રીમતી દીપાબેન ચંદ્રકાંતભાઈ તથા ચંદ્રકાંતભાઈ અદ્રોજા તેમજ તેમના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.કેમ્પના અંતે ચન્દ્રકાંતભાઈ તરફથી ડો.હસ્તીબેનને ત્યાં આવતા દર્દીને એક દિવસની દવા રૂા.૫ માં આપવા માટે એક મહિના માટે રૂા.૧૧,૦૦૦ તેમજ કેમ્પ કરવા માટે રૂા.૪૦૦૦ એમ કુલ રોકડા રૂા.૧૫,૦૦૦ ની રકમનો આર્થીક સહયોગ કર્યો હતો.




Latest News