વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી
SHARE
વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી
વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે એક રખડતો આખલો ઇજાગ્રસ્ત હાલતમાં હતો જેની જાણ ગૌરક્ષ દળના શિવાજી રાજગોર, દીપકભાઇ રાજગોર, પવુભા રાજગોર, શક્તિસિંહ જાડેજા, અજયભાઇ કાંજીયા, પકાભાઇ ભરવાડની ટીમે ૧૯૬૨ કરુણા એબુલન્સને કરી હતી જેથી મોરબી જિલ્લાની ૧૯૬૨ ની ટીમનાં ડૉક્ટર રોહન સાલ્વી અને પાયલોટ દિવ્યેશ વેઇગરનાથ ઘટના સ્થળ પર આવ્યા હતા અને આખલાના કાનની ગંભીર ઇજા હતી તેની સારવાર કરેલ હતી અને આખલાના કાનના ભાગને ભયમુક્ત કરેલો હતો