વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા‌ પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE







મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા‌ પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સીમા‌ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલ છે તેના પટાગણમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથોસાથ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પર્યાવરણ પરિવારના મિત્રો કડીવાર વિપુલભાઈ, કડીવાર સાગરભાઈ, પરમાર રૂપેશ (કવિ જલરૂપ), નકુમ હાર્દિક, નકુમ મેહુલ, કણઝરિયા અનિરુદ્ધ તેમજ નીલકંઠ રેસીડેન્સીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News