વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે વૈદિક હવન યોજાયો


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે વૈદિક હવન યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે રાષ્ટ્રભાવના સાથે વૈદિક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટંકારા ગુરુકુળના પૂર્વ પ્રધાનાચાર્ય વિદ્યાદેવજી દ્વારા વૈદિક હોમ હવન કરાવ્યો હતો અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ આયુર્વેદ, ખગોળશાસ્ત્ર અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠોમાં શીખવવામાં આવતી રાષ્ટ્રના મહત્વ અંગેની વિદ્યાનું જ્ઞાન આપવામાં આવ્યું હતુ આ તકે વિજય રાવલ, જયંતીભાઈ રૂપાલા, વૃક્ષપ્રેમી આંબાભાઈ, મહેશ ભોરણીયા, ગુણામામા સહિતના હાજર રહ્યા હતાં.




Latest News