હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના જનતા ક્લાસીસના C.B.S.E. / G.S.E.B ના વિદ્યાર્થીઓ સી.એ. ફાઉન્ડેશન પ્રથમ પ્રયાસે પાસ કર્યું


SHARE













મોરબીના જનતા ક્લાસીસના C.B.S.E. / G.S.E.B ના વિદ્યાર્થીઓ સી.એ. ફાઉન્ડેશન પ્રથમ પ્રયાસે પાસ કર્યું

વર્ષ ૨૦૨૦-૨૧ ના 12th C.B.S.E. ના વિદ્યાર્થી ફુલતરીયા હર્ષ તથા 12th G.S.E.B. ના વિદ્યાર્થી સાયકલવાલા હુસૈન ની અનેરી સિધ્ધી

મોરબી શહેર મા શિક્ષણ ક્ષેત્રે ચાર દાયકા કરતા પણ વધુ સમયથી કાર્યરત પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડ સંચાલીત જનતા ક્લાસીસ દ્વારા પ્રતિવર્ષ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જવામા આવે છે ત્યારે વર્ષ ૨૦૨૦-૨૧ ના  Std. 12th C.B.S.E & G.S.E.B ના વિદ્યાર્થીઓ એ સી.એ. ફાઉન્ડેશનની પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ની મહામારી ના પગલે વર્ષ ૨૦૨૦-૨૧ મા વિદ્યાર્થીઓ ને બોર્ડ દ્વારા માસ પ્રમોશન આપવામા આવ્યુ હતુ, પરંતુ સાચો હીરો પોતાનો ચળકાટ ગમુવતો નથીએ કહેવત મોરબી જનતા ક્લાસીસ ના વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન પ્રથમ પ્રયત્ને પાસ કરી સાર્થક કરી છે. મોરબી જનતા ક્લાસીસ ના 12th C.B.S.E. ના વિદ્યાર્થી ફુલતરીયા હર્ષ રમેશભાઈ તથા G.S.E.B ના વિદ્યાર્થી સાયકલવાલા હુસૈન મુર્તુઝાભાઈ ની આ અનેરી સિધ્ધી બદલ ક્લાસીસ ના સંચાલક પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા છે. મોરબી શહેર ના એવન્યુપાર્ક સ્થિત જનતા ક્લાસીસ ખાતે ધો.૧૧-૧૨ C.B.S.E. & G.S.E.B. (commerce), B.com., B.B.A., M.com. ના દરેક વિષયો નુ શિક્ષણ પ્રદાન કરવા મા આવે છે ત્યારે ફરી એક વખત ક્લાસીસ ના વિદ્યાર્થીઓ એ ઉચ્ચ પરિણામો ની પરંપરા જાળવી રાખી છે.






Latest News