મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં જેટકોમાંથી નિવૃત થયેલા કર્મચારીને વિદાયમાન અપાયું


SHARE





મોરબીમાં જેટકોમાંથી નિવૃત થયેલા કર્મચારીને વિદાયમાન અપાયું

મોરબીના શકતા શનાળા પાસે ૬૬ કેવીમાં ફરજ બજાવતા એસ.બી.ઓ કે.એન. પરમાર વચ મર્યાદા કારણે નિવૃત થયા છે જેથી કરીને તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો ત્યારે સ્ટાફ, એજીવીકેએસ તથા વિધુત મંડળી મોરબીના આ આયોજનમાં કાર્યપાલ્ક ઇજનેર સહિતના અધિકારી તેમજ મોરબી સંઘના હોદેદાર વીડજાભાઈભગદેવભાઈડી.એમ. ઝIલાડી.બી. જાડેજા, એચ.જી. જોષી, દેકાવડીયા, મનીષભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા. અને જેટકો તરફથી કે.એન. પરમારને સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન કે.આઇ. ગોસાઇએ કર્યું હતું.




Latest News