મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

હળવદ રોટરેક્ટ ક્લબ દ્વારા વેક્સિન લેવા આવનાર માટે કરાઇ પાણીની વ્યવસ્થા


SHARE





હળવદ રોટરેક્ટ ક્લબ દ્વારા વેક્સિન લેવા આવનાર માટે કરાઇ પાણીની વ્યવસ્થા

 રોટરેક્ટ ક્લબ ઓફ હળવદના યુવાનો દ્વારા વેક્સિન લેવા માટે આવતા લોકો માટે સેવાકીય પ્રવૃતિ શરૂ કરવામાં આવી છે અને હાલમાં હળવદના સરકારી દવાખાને રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હળવદ અને આસપાસના ગામોમાથી લોકો ત્યાં કોરોના વેક્સિન મૂકવવા માટે આવતા હોય છે અને રોજના ૨૦૦ થી વધુ લોકો વેકસીનેશન માટે આવે છે ત્યાં આવતા લોકો માટે પીવાના ઠંડા પાણીની સુવિધાની યોગ્ય વ્યવસ્થા યુવાનો દ્વારા કરી આપવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News