માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાંથી અપહરણ કરાયેલ સગીરાને પોલીસ ન શોધી શકતા હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ


SHARE

















મોરબીમાંથી અપહરણ કરાયેલ સગીરાને પોલીસ ન શોધી શકતા હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ

મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં તા. ૧૧/૦૪/૨૦૨૧ ના રોજ નોંધાયેલ ગુના અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર સરદાર નગર-૧ રહેતા મૂળ ઉત્તરપ્રદેશ શાહકુંદનપુર રહેવાસી ફરિયાદી કાંતસિંહ શ્યામફલ યાદવની સગીર વયની દીકરીને આરોપી નીકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા જાતે પટેલ મૂળ રહે. લોઠીયા તાલુકો જામનગર વાળાએ લલચાવી ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ છે. જે ગુનાની તપાસ ચાલુ છે.      

આ મુદ્દે ફરિયાદી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરે છે. અને આ ગુનાના આરોપીને પકડવા માટે પોલીસે પૂરતા પ્રયત્નો કરવા છતાં આરોપી આજદિન સુધી પકડાયેલ નથી. જેથી આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરે છે. અને આરોપીનો કોઇ પત્તો મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, એ ડીવીજન પોલીસ સ્ટેશન મોરબીના પીઆઇ એમ.આર. ગોઢાણીયા (૯૮૨૫૨૭૯૫૦૩, ૯૯૭૯૭૯૭૭૮૮) અથવા કચેરીના ટેલીફોન નં.૦૨૮૨૨-૨૩૦૧૮૮ પર સંપર્ક કરીને આરોપીની જાણ કરવા પોલીસ તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.




Latest News