વાંકાનેરમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા ધોળકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારાઓને કક્ડ સજાની માંગ
SHARE
વાંકાનેરમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા ધોળકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારાઓને કક્ડ સજાની માંગ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં મુસ્લિમ એકતા મંચની ટિમ દ્વારા ધોળકામાં સગીર બાળા પર સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યું હતી તેને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ ગુનામાં આરોપીને પકડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી મુસ્લિમ એકતા મંચ દ્વારા માંગ કરવામાં આવી છે અને ગુજરાતની શાંતિ એકતા ભાઈચારો જળવાઈ રહે તેના માટે યોગ્ય કરવાની માંગ સાથે મામલતદાર મારફત સરકારને લેખિત રજુઆત કરવામાં આવી છે