મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની કરાઇ રચના


SHARE









મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની કરાઇ રચના

ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે આની સ્થિતિ શું છે તે તમામ લોકો જાણે જ છે ત્યારે ભ્રષ્ટાચારને મૂળમાંથી ડામવા માટે મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની રચના કરવામાં આવી છે અને આગામી તા.૭ થી તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે


મોરબી જીલ્લામાં ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની રચના કરવામાં આવી છે અને આગામી તા.૭ એપ્રિલ ગુરુવારે સવારે ૯ કલાકે તેની ઓફિસ શનાળા રોડ ઉપર આશાપુરા ટાવરમાં કાર્યરત કરવામાં આવશે આ કાર્યક્રમમાં આવવા માટે લોકોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના માજી મેનેજર, મોરબી તાલુકા સરપંચ એસો.ના માજી પ્રમુખ અને રાજપર ગ્રામ પંચાયતના માજી સરપંચ કરમશીબાપાએ આમંત્રણ આપ્યું છે સાથે જ આ એસો. દ્વારા આગામી દિવસોમાં વડાપ્રધાનને પત્ર લખીને દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ડામવા રજૂઆત પણ કરવામાં આવશે




Latest News