મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની કરી માંગ


SHARE









ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની કરી માંગ

તાજેતરમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવે છે જેથી કરીને ટંકારા શહેર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કેન્દ્રના મંત્રીને રજૂઆત કરીને ખાતરમાં કરવામાં આવેલા ભાવ વધારાને પાછો ખેંચવાની માંગ કરવામાં આવેલ છે

વર્તમાન સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ડીએપીમાં ૧૫૦ રૂપિયા અને એનપીકે માં ૨૮૦ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ખેતી મોંઘી બની રહી હોય ખેડૂતોને ખેતી કરવી પરવડે તેમ નથી અને ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર વધુ ઉત્પાદન લેવા માટે કરવામાં આવે છે જેથી કરીને ટંકારા શહેર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરીને ખાતરના ભાવમાં કરવામાં આવેલા વધારાને પાછો ખેંચવાની માગણી કરેલ છે




Latest News