મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી પદે જયેશભાઈ કંસારાની વરણી


SHARE









મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી પદે જયેશભાઈ કંસારાની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચનાથી અને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ રાજુભાઈ કાવર દ્વારા મોરબી શહેર કોંગ્રેસ સમિતીના મહામંત્રી પદે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ જયેશભાઈ છોટાલાલ કંસારાની વરણી કરવામા આવી છે. જે બદલ તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે




Latest News