ગાંધીનગર પોલિસ અકાદમી કરાઈ ખાતે અલંકરણ સમારોહનો એવોર્ડ નાયબ પોલિસ અધિક્ષક કે.ટી. કામરીયાને એનાયત
મોરબી રોટરી ક્લબના રોટેરીયન પરમાર રૂપેશનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્રારા સન્માન
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1649742196.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી રોટરી ક્લબના રોટેરીયન પરમાર રૂપેશનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્રારા સન્માન
રોટરી ક્લબ ૩૦૬૦ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન અને આસિસ્ટન્ટ ગવર્નર જીજ્ઞેશ અમૃતિયા મોરબી રોટરી ક્લબની મુલાકાતે આવેલ તે દરમિયાન ૨૦૨૦-૨૧ નો ક્લબ સર્વિસનો એવોર્ડ મોરબીના રોટેરીયન પરમાર રૂપેશ (કવિ જલરૂપ) ને સંતોષ પ્રધાનના હસ્તે એનાયત કરવામાં આવેલ હતો. આ સમયે મોરબી રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસિડન્ટ બંસીબેન શેઠ, સેક્રેટરી રસિદાબેન લાકડાવાલા તેમજ રોટરી ક્લબના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)