મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાજપ દ્વારા સાંસદની હાજરીમાં અબોલ જીવ માટે પાણીના કુંડનું વિતરણ કરાયું


SHARE









વાંકાનેરમાં ભાજપ દ્વારા સાંસદની હાજરીમાં અબોલ જીવ માટે પાણીના કુંડનું વિતરણ કરાયું

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં ભાજપ દ્વારા અબોલ પક્ષીઓ માટે અને અબોલ જીવ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, શહેર ભાજપના પ્રમુખ પરેશભાઇ મઢવી સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અબોલ જીવને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે કુડા લેવા માટે આવેલા લોકોને ઉનાળાના દિવસો દરમ્યાન કુંડામાં અચૂક પાણી ભરવા માટે થઈને ટકોર કરી હતી




Latest News