મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી રાજપૂત કરણી સેના સેના દ્વારા વાંકાનેરના ધર્મેન્દ્રસિંહ ઝાલાનું કરાયું સન્માન


SHARE















મોરબી રાજપૂત કરણી સેના સેના દ્વારા વાંકાનેરના ધર્મેન્દ્રસિંહ ઝાલાનું કરાયું સન્માન

ગઇકાલે રાજપૂત કરણી સેના જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ આર. જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિહ કે, જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજા, ભગીરથસિંહ વાઘેલા, શહેર મંત્રી  ઓમદેવસિંહ જાડેજા, વાંકાનેર તાલુકા ઉપપ્રમુખ હરદીપસિંહ ઝાલા તેમજ વાંકાનેર ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા મોરબી જિલ્લા ના વાંકાનેર શહેરમાં કોરોનાના કપરા સમયમાં વાંકાનેરમાં સર્વે સમાજને ઓક્સિજનની સેવા પુરી કરતા એવા વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા (વઘાસીયા) નું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું






Latest News