મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિનની વર્ચ્યુઅલી ઉજવણી કરાઇ


SHARE









ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિનની વર્ચ્યુઅલી ઉજવણી કરાઇ

કાલે મરાઠી મિત્ર મંડળ હર્મબુર્ગ ઈ.વ્હી, કન્સલ્ટ જનરલ ઓફ ઇન્ડિયા હર્મબુર્ગ, એફઇઓડી અને આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની વર્ચ્યુઅલી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા દેશના અનેક લોકો જોડાયા હતા

 ગઈકાલે રવિવારના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની વર્ચ્યુઅલી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેમાં જર્મનીના સમય મુજબ ૧૧ કલાકે અને ભારતના સમય પ્રમાણે ૨:૩૦ કલાકે ઝૂમ એપ્લિકેશન પર ID : 990 581 9356 અને પાસવર્ડ : 444444 પર વર્ચ્યુઅલી લોકો જોડાયા હતા આ વર્ચ્યુઅલી ઉજવણી દોઢ કલાક સુધી કરવામાં આવી હતી તેમાં જર્મની, ભારત અને અમેરિકાના અનેક લોકો જોડાયા હતા ત્યારે ભારતમાંથી મોરબીના ડો.જયંતીલાલ ભાડેશિયા, દુર્વા દવે ચૌહાણ, સમીર અંતાણી, પૂજા પાંધી તેમજ જર્મનીના મૈત્રીયી મૈરલ, રશ્મિ ગવાન્દે, ઓમકાર ભાગવત, અવની મંત્રી, અનુષ્કા નાઈક, અન્વેયા અને અદવિકા હાંડે, નાયરાહ મુલવે, MMMH eVના કો-ઓર્ગેનાઈઝર અમિત મૈરલ, કો-ઓર્ગેનાઈઝર વૈભવ પંડ્યા અને FOIDના ફાઉન્ડર અને ઓર્ગેનાઈઝર ડો.ગૌતમ સાગર તથા અમેરિકાના મેહુલ છાયા,સેજલ માંકડ વૈદ્યા,ભારત સંગીત,મુકુર માંકડ અને ધવલ પરીખ સહિતના લોકોએ હાજરી આપી હતી




Latest News