મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યું એકતા યાત્રાનું ઉમળકા ભેર સ્વાગત


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યું એકતા યાત્રાનું ઉમળકા ભેર સ્વાગત

મોરબીમાં રાજપૂત કરણી સેનાની એકતા યાત્રા આવી હતી ત્યારે કરણી સેના ગુજરાત રાજ્યના પ્રમુખ જે.પી.જાડેજા, સૌરાષ્ટ્ર અધ્યક્ષ ક્રુષ્ણસિંહ જાડેજા, વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા કરણી સેના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ મોરબી જીલ્લા રાજપૂત સમાજના આગેવાનઓ અને એકતા યાત્રાના આયોજકો તથા આગેવાનોનું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસના જયંતિભાઈ જે.પટેલ, કે.ડી.પડસુંબિયા, મનોજભાઇ પનારા, મુકેશભાઇ ગામી, મહેશભાઈ રાજયગુરૂ, કે.ડી. બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, અજીતસિંહ ખાખરેચી, જયુભા.પી.જાડેજા, અશ્વિનભાઈ વિડજા, રાજુભાઇ ચૌહાણ, નિધિબેન લાડોલા, હરદેવસિંહ જાડેજા,  રાજનીશભાઈ શિરવી, ચિરાગ રાચ્છ, ચેતનભાઈ એરવાડીયા, સંદીપભાઈ કાલરિયા, હુશેનભાઇ ભટ્ટી, જાનમહમદ, કુલદીપસિંહ જાડેજા, અભયરાજસિંહ ઝાલા, અલ્પેશભાઇ કોઠીયા, યુવરાજસિંહ ઝાલા, જગદીશભાઇ મુછડીયા, હિતુભા જાડેજા, મુસ્તાક પીલુડીયા સહિતના હાજર રહ્યા હતા.




Latest News