મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા હેલ્થ અવેરનેસ સેમીનાર યોજાયો


SHARE







મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા હેલ્થ અવેરનેસ સેમીનાર યોજાયો

મોરબી ઇન્ડીયન લાયન્સ કલબ અને કૅગન વોટર સેન્ટર દ્વારા હેલ્થ અવેરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેની માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ભાવેશભાઈ દોશી અને ઉપપ્રમુખ હર્ષદભાઈ ગામીએ જણાવ્યુ હતું કે, ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા હેલ્થ અવેરનેસનો સેમીનારનું તા ૧૧-૭ ના રોજ ઓમ હોસ્પીટલ હોલ, મધુરમ લેબોરેટરી ઉપર, ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ, સાવસર પ્લોટ મેઈન રોડે આયોજન કરવામાં આવ્યું હતું જે સેમીનારમાં સંજયભાઈ સોંડાગર, જયેશભાઈ રાવલ અને ભાવેશભાઈ પીપરવાડીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકોને હેલ્થ માટે જરૂરી માહિતી આપી હતી અને ખાસ કરીને શુધ્ધ પાણીની વાત ઉપર ભાર મૂક્યો હતો






Latest News