મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચો દ્વારા ક્રિષ્ણા વાલ્મિકીની હત્યાના વીરૂધ્ધમા અપાયું આવેદનપત્ર


SHARE







થોડા સમય પહેલા રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની સાગર કુરેશી અને તેની ગેંગના વિધર્મી ગુંડાઓ દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી છે આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપર પણ ત્યાંની કોંગ્રેસ સરકાર દ્વારા લાઠીચાર્જ કરીને ગંભીર રૂપથી કાર્યકરોને ઘાયલ કરવામાં આવ્યા છે ત્યારે વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની હત્યાના બનાવના વિરોધમા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીઓની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે મોરચાના અધ્યક્ષ અરજણભાઇ મકવાણામહામંત્રી દીનેશભાઇ પરમાર, રવિભાઇ કે. ધુમલ, રશીકભાઇ વોરા, જેઠાભાઈ પારઘી, અશોકભાઈ ચાવડા, ગોરધનભાઈ સોલંકી સહિતના સાથે રહ્યા હતા






Latest News