મોરબીમાં કાલે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સખી મેળાનું ઉદ્દઘાટન કરશે
ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા મોરબીના ચકમપર ગામે શાળામાં શિક્ષણ કિટનું વિતરણ
SHARE









ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા મોરબીના ચકમપર ગામે શાળામાં શિક્ષણ કિટનું વિતરણ
ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી તાલુકાના ચકમપર ગામે પ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકોને શિક્ષણમાં ઉપયોગી કિટનુ વિતરણ કરવામા આવ્યુ હતું. જેમા મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી જિલ્લા યુવા કાર્યકર્તા મયુરભાઈ બાબરીયા, મોરબી જિલ્લા યુવા કાર્યકર્તા યોગેશજી ઠાકોર, મહેન્દ્રનગર ગામ સમિતિ સંગઠન મંત્રી સાગરજી ઠાકોર, ચકમપર ગામ સમિતિનાં મહેશભાઈ દારોદરા, સુરેશભાઈ ડાભી, ભરતભાઈ જંજવાડીયા, જયેશભાઈ જંજવાડિયા, પ્રવીણભાઈ જંજવાડીયા તથા ગ્રામ સમિતિ કાર્યકર્તા સહિતના હાજર રહ્યા હતા
