કુળદેવી કાર રેન્ટલની આકર્ષક ઓફર: મોરબીથી અમદાવાદ માત્ર 2500, મોરબીથી રાજકોટ માત્ર 1800 રૂપિયા
SHARE









કુળદેવી કાર રેન્ટલની આકર્ષક ઓફર: મોરબીથી અમદાવાદ માત્ર 2500, મોરબીથી રાજકોટ માત્ર 1800 રૂપિયા
24 કલાક શ્રેષ્ઠ સર્વિસની ગેરેન્ટી સાથે : મોરબીથી રાજકોટ, વડોદરા, મુંબઇની પણ કાર સર્વિસ ઉપલબ્ધ
મોરબીના લોકોનો મોટાભાગનો વ્યવહાર રાજકોટ કે અમદાવાદ સાથે જોડાયેલા છે ત્યારે વારંવાર અમદાવાદ કે રાજકોટ જતાં લોકો માટે કુળદેવી કાર રેન્ટલની આકર્ષક ઓફર છે જેમાં મોરબીવાસીઓને અમદાવાદ કે રાજકોટ જવુ હવે ખૂબ સરળ રહેશે. કારણકે કુળદેવી કાર સર્વિસ માત્ર એક ફોને આપે જણાવેલી જગ્યાએ ડ્રાઇવર સાથે કાર મોકલી આપવામાં આવશે અને આપને સુરક્ષિત અને આરામદાયક રીતે ખૂબ જ વ્યાજબી ભાડાએ નિયત સ્થળે પહોંચાડવામાં આવશે
મોરબીમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે ગોકુલ કોમ્પલેક્ષમાં શોપ નં-૧ માં કુળદેવી કાર રેન્ટલ કાર્યરત છે. જેને વર્ષો સુધી ૨૪×૭ શ્રેષ્ઠ સર્વિસ આપીને મોરબીવાસીઓના દિલ જીત્યા છે. કુળદેવી કાર રેન્ટલ સ્વીફ્ટ ડિઝાઇર, ટોયોટા એટીઑસ, મારૂતિ અર્ટિગા, ટોયોટા ઇનોવા, ટેમ્પો ટ્રાવેલર મારફત મોરબી સિરામિક લોકલ વિઝીટ તેમજ મોરબીથી રાજકોટ, અમદાવાદ, વડોદરા, મુંબઇની વન વે તથા રાઉન્ડ ટ્રીપની સર્વિસ આપે છે. સાથોસાથ અન્ય કોઈ પણ જગ્યાએ જવા માટે પણ સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને કુળદેવી કાર રેન્ટલ હવે મોરબીથી અમદાવાદ અને મોરબીથી રાજકોટના ખાસ વન વે પિક- અપ તથા ડ્રોપના ડિસ્કાઉન્ટ પેકેજ લઈને આવ્યું છે.
વન વે પિક-અપ તથા ડ્રોપ
મોરબીથી અમદાવાદ / અમદાવાદથી મોરબી
સ્વીફ્ટ કાર - રૂ. 2500
અર્ટિગા કાર - રૂ. 2800
મોરબીથી રાજકોટ / રાજકોટથી મોરબી
સ્વીફ્ટ કાર - રૂ. 1800
અર્ટિગા કાર - રૂ. 2300
બુકીંગ માટે
9624628585
9638958585
વધુ વિગત માટે
https://kuldevicarrental.com/business_card/
