કુળદેવી કાર રેન્ટલની આકર્ષક ઓફર: મોરબીથી અમદાવાદ માત્ર 2500, મોરબીથી રાજકોટ માત્ર 1800 રૂપિયા
મોરબીની સબ જેલમાં ઈદ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી
SHARE









મોરબીની સબ જેલમાં ઈદ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી
ઈદના તહેવાર નિમિત્તે ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીની સબ જેલમાં રહેલા મુસ્લિમ ભાઈઓએ ઈદ ઉલ ફિત્ર નિમિત્તે નમાજ અદા કરી હતી અને ખુદાની બંદગી કરી હતી. ત્યારે સમસ્ત મીયાણા (મુસ્લિમ) સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મોલાના મોરબી સબ જેલમાં હાજર રહ્યા હતા અને જેલમાં રહેલા મુસ્લિમ ભાઈઓએ ઈદ ઉલ ફિત્ર નમાજ અદા કરી હતી. અને મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ. પટણી તથા સલામતી જેલર પી.એમ. ચાવડા સહિતનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો
