મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રમેશ રૂપાલાને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્સિયલ એવોર્ડ મળ્યો


SHARE







મોરબીના રમેશ રૂપાલાને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્સિયલ એવોર્ડ મળ્યો

મોરબીના રમેશ રૂપાલાએ  તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ડિસટ્રિક ૩૨૩૨ જેનાં  સપથ વિધિ સમારોહ મંગલાચરણમાં દ્વિતિય વાઈસ ગવર્નર તરીકે લાયન્સ ઇન્ટરનેશનલનાં તૃત્ય ઉપપ્રમુખ એ.પી. સિંઘની દ્વારા સપથ ગ્રહણ કર્યા હતા આ તકે એ.પી. સિંઘ તેમજ ભારતભરમાંથી આવેલા ઇન્ટરનેશનલ ડાયરેક્ટરોની ઉપસ્થીમાં વર્ષ ૨૦૨૧-૨૨ નો સર્વિસ એક્ટિવિટીનો ઇન્ટરનેશનલ પ્રેસિડેન્સિયલ એવોર્ડ  રમેશ રૂપલાને આપવામાં આવ્યો હતો આ એવોર્ડ માટે બહુ ઓછાં લોકોની પસંદગી થતી હોય છે.  ત્યારે રમેશ રૂપાલાની સેવાકીય પ્રવૃતિઓ સૌરાષ્ટ્ર કચ્છમાંથી પોતાના રિજિયનની સેવા પ્રવૃત્તિ શિરમોર રહેતા તેમણે આ  એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી તેને અભિનંદન આપીને અન્ય સભ્યો સહિતનાએ આવનારા વર્ષોમાં તેમના દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં લાયન્સ ક્લબનાં માધ્યમથી છેવાડાનાં જરૂરિયાત મંદ પરિવારો સુધી  વિવિધ સેવાનો લાભ મળે એવી શુભેચ્છા પાઠવી હતી હાલમાં તેઓ ઉમિયા માનવસેવા ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકેવિધવા બહેનની દીકરીઓના સમૂહલગ્નતેમજ સમાજની જુદીજુદી સેવાકીય  સંસ્થાની પ્રવૃત્તિઓમાં સહયોગ કરતા હોય છે






Latest News