મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકના શનાળા પાસે નળીયાના કારખાનાના ત્રણ શેડ તૂટી ગયા


SHARE









મોરબી નજીકના શનાળા પાસે નળીયાના કારખાનાના ત્રણ શેડ તૂટી ગયા

છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં હળવો ભારે વરસાદ આવી રહયો છે ત્યારે મોરબી રાજકોટ હાઇવે પર આવેલા શનાળા ગામ પાસે દક્ષ પ્રજાપતિ નળીયાનું કારખાનું છે. જેમાં ગત તા.૧૧ ના રોજ વહેલી સવારે પડેલા ભારે વરસાદને કારણે કારખાનાના ત્રણ શેડ તૂટી પડ્યા હતા જેથી કરીને કારખાનેદારને ૧૫થી ૧૬ લાખનું નુકસાન થયું છે તેવું કારખાનેદારે કહ્યું છે




Latest News