મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે રાતે ગાયત્રી પરિવાર દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીમાં આજે રાતે ગાયત્રી પરિવાર દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાશે

મોરબીના ગાયત્રી પરિવાર દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમદાવાદથી મુખ્ય અતિથિ તરીકે ગુજરાત યુવા પ્રકોસ્ટના રાજ્ય સંયોજક કિરીટભાઈ સોની તેમજ જામનગરથી તરીકે વિક્રાંતભાઇ મિસ્ત્રી (ઉપ સંયોજક) હાજર રહેવાના છે આ યુવા ગોષ્ઠી કાર્યક્રમમાં હાજર રહેવા માટે યુવાનોને આહવાન કરવામાં આવેલ છે આજે તા. ૧૬ ને રાત્રિના ૯ થી ૧૧:૩૦ કલાક દરમિયાન ગાયત્રી ચેતના કેન્દ્ર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ મોરબી ખાતે આ યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજવાનો છે તેમાં જોડાવા માટે યુવા ભાઈ બહેનોને ગાયત્રી પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News