મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કેરાળા ગામે ભુલા પડી ગયેલા મહિલાનું પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE













વાંકાનેરમાં કેરાળા ગામે ભુલા પડી ગયેલા મહિલાનું પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન

વાંકાનેરના કેરાળા ગામના સરપંચ આરીફભાઈ બાદીએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી કે, ગામના જાપા પાસે આશરે ૪૫ વર્ષના બહેરા-મુંગા એક બહેન બેઠા છે જે ભુલા પડી ગયા લાગે છે જેથી વાંકાનેરની સી-ટીમના માણસો તેમજ પીસીઆર વાહન ત્યાં ગયું હતું અને બહેનને પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને આ બહેનનું નામ ખૈરૂનબેન નજીરભાઈ ભટ્ટી રહે. કાલીકાપ્લોટ નર્મદા હોલની પાસે મોરબી વાળા હોવાનું સામે આવ્યું હતુ જેથી તેના પરીવારજનોને જાણ કરીને મહિલાનું તેની સાથે મિલન કરાવ્યુ હતું આ કામગીરી ભુપતભાઈ અજુભાઈ પરમાર, જયેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા, દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ હરીસિંહ રાઠોડ, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, મહીલા પોલીસ રેશ્માબેન મહમદઈકબાલ સૈયદ તથા સંગીતાબેન બાબુભાઈ નાકીયાએ કરી હતી






Latest News