મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં શહેર યુવા ભાજપ અને વાંકાનેરમાં શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ


SHARE







મોરબીમાં શહેર યુવા ભાજપ અને વાંકાનેરમાં શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અભિયાનઅંતર્ગત મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ મોરબીમાં તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આવી જ રીતે વાંકાનેરમાં ભાજપ દ્વારા તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રભારી મહાવીરસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપભાઈ હુંબલ, મોરબી નગરપાલિકા ચેરમેન ભાવિકભાઈ જારીયા, મોરબી શહેર યુવા ભાજપ પ્રભારી ડી.ડી. જાડેજા, મોરબી જિલ્લા યુવા ભાજપ અગ્રણી જયપાલસિંહ રાઠોડ, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરુણભાઈ રામાવત, જયેશભાઇ ડાભી, મિતુલભાઈ ધ્રાંગા, રવિભાઈ રબારી, રાહુલભાઈ હુંબલ, યુવા ભાજપ મંત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ ખાખરીયા, રાજેશભાઈ, ધવલભાઈ ત્રિવેદી, સિદ્ધરાજસિંહ ઝાલા, શિવરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ ભટ્ટ, જયભાઈ પાટડિયા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા આવી જ રીતે વાંકાનેરમાં તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેરના મહારાજ કેશરિદેવસિંહજી ઝાલા તેમજ વાંકાનેર શહેર ભાજપ, વાંકાનેર તાલુકા ભાજપ, વાંકાનેર શહેર યુવા ભાજપ અને વાંકાનેર તાલુકા પંચાયતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News