મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી સગીરનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો


SHARE







વાંકાનેર તાલુકામાંથી સગીરનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકામાંથી ચારેક મહિના પહેલા સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને મળેલ બાતમી આધારે પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં આરોપી અને ભોગ બનનાર બંને વિરમગામ તાલુકાના વણી ગામે હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સુરેશભાઈ પનારા રહે. હાલ હસનપર વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે






Latest News