મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કોટડા નાયાણીમાં દારૂના અડ્ડા બંધ કરવા ગ્રામજનોની માંગ


SHARE







મોરબી જિલ્લાના કોટડા નાયાણીમાં દારૂના અડ્ડા બંધ કરવા ગ્રામજનોની માંગ

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં બેફામ દારૂ વેંચવામાં આવી રહ્યો છે તે હકકીટ છે ત્યારે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામના ઉપસરપંચ સહિતના ગામના વડીલો દ્વારા દેશીદારૂના અડ્ડાને બંધ કરવા માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેરના કોટડા નાયાણી ગામે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લે દેશીદારૂના અડ્ડા ચલાવવામાં આવી રહ્યા છે જેથી કરીને ગામમાં ઘર્ષણ થાય તેવી શક્યતા માટે ગામના ઉપસરપંચ સહિતના આગેવાનો દ્વારા આ દુષણ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને દેશી દારૂના ધંધા બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને જો પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં એસપીને લેખિતમાં રજૂઆત કરીને દારૂના અડ્ડા બંધ કરાવવા માટેની માંગ કરવામાં આવશે તેવી ચીમકી ઉચારી છે 






Latest News