મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કમાન્ડ એરીયાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા માંગ
મોરબીના જોન્સનગરમાં નજીવી બાબતે માથાકૂટ: યુવાનના બાઇકને તોડી નાખ્યું
SHARE
મોરબીના જોન્સનગરમાં નજીવી બાબતે માથાકૂટ: યુવાનના બાઇકને તોડી નાખ્યું
મોરબીના જોન્સનગર પાસે આજે સાંજના સમયે નજીવી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે યુવાન તેનું બાઇક ત્યાં સ્થળ ઉપર છોડીને નાશી ગયો હતો જેથી કરીને અજાણ્યા શખ્સોએ જે યુવાન બાઇક છોડીને જતો રહયો હતો તેના બાઇકને ધોકા મારીને તોડી નાખ્યું છે જો કે ,આ બનાવની હાલમાં એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે