હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ મોરબી નજીક કારખાના પાસે ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ખાખી પહેરીને રોફ કરતાં બે નકલી પોલીસ ઝડપાયા !


SHARE











મોરબીમાં ખાખી પહેરીને રોફ કરતાં બે નકલી પોલીસ ઝડપાયા !

મોરબી શહેર અને જિલ્લામા પોલીસનો સ્વાંગ રચી લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે તેવી વાત પોલીસના ધ્યાને આવી હતી જેથી કરીને શહેરમાં ખાખી કપડાં પહેરી આંટાફેરા કરતા બે શખ્સને એ ડિવિઝન પોલીસે પકડ્યા હતા અને નકલી પોલીસ બનીને નીકળેલા શખ્સો પોતે બહુરૂપી હોવાનું  પોલીસને તેને હાલમાં જણાવ્યુ છે

મોરબી પંથકમાં ખાખી કપડામાં બહુરૂપી તરીકે આંટા મારી લોકો પાસેથી રૂપીયાની માંગણી કરતા હોવાની ફરિયાદ મળી હતી જેથી પીએસઆઇ પી.ડી.પટેલને મળેલી બાતમી આધારે બે શખ્સો ખાખી કપડા પહેરીને ખાટકી ચોક પાસે આંટા મારતા પકડવામાં આવ્યા હતા અને તપાસ કરતા તે બંને બહુરૂપી હોવાનું સામે આવ્યું હતું જો કે, લોકો પાસેથી સ્વેચ્છાએ જે કોઇ રૂપીયા આપે તે કેતા હોવાનું તેમણે પોલીસને જણાવ્યુ હતું. હાલમાં પોલીસે જે બે શખ્સને પકડ્યા હતા તેમાં પ્રેમનાથ દેવનાથ (ઉ..૩૦) રહે. નવલખી ફાટક, પરશુરામ મંદીર પાસે, મુળ રહે.સાધનપુર, એમ.પી તથા પંકજભાઇ રાજેશભાઇ પઢીયાર (ઉ૧૯) રહે. નવલખી ફાટક, પરશુરામ મંદીર પાસે, મુળ રહે. બેટમાજલારા, એમ.પી વાળા હોવાનું સામે આવ્યું છ






Latest News