મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી : હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવાનું લાયસન્સ મેળવવા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે


SHARE









મોરબી : હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવાનું લાયસન્સ મેળવવા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે


હળવદ તથા માળીયા(મીં.) તાલુકાના દિવાળીના તહેવાર દરમ્યાન હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા ઈચ્છુકોને જણાવવામાં આવેલ છે કે, હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા માટે લાયસન્સ મેળવવાનુ રહે છે.આ લાયસન્સ મેળવવા માટે કરવાની થતી અરજી નિયત નમુનામાં તમામ આધાર-પુરાવા સાથે પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, હળવદ, તાલુકા સેવા સદન, રૂમ નં.૧૧૮-૧૨૫, પ્રથમ માળ, લાલબાગ, મોરબી-૨ ખાતે કરવાની રહે છે. આ અરજી તા.૩૦-૯ સુધીમાં કરવાની રહેશે. નિયત કરેલ તારીખ બાદ મળેલ અરજીઓ કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહી અને કોઈપણ રજુઆતોને ધ્યાને લેવામાં આવશે નહી.જેની સર્વે લોકોને નોંધ લેવા હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ ઝાલા દ્વારા જણાવાયેલ છે.

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને સ્વ સહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાશે

આવતીકાલે તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે શિવ હોલ-મોરબી ખાતે રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા સાધેલા વિકાસની ઉજવણી અંતર્ગત મોરબી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં જિલ્લાના પદાઅધિકારી, અધિકારી ઉપરાંત લાભાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.




Latest News