મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના વિદ્યાથીઓને શૈક્ષણિક કીટનું વિતરણ


SHARE









મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના વિદ્યાથીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

મોરબીનજીક આવેલ સભારાવાડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાથીઓ પ્રત્યે વાડી વિસ્તાર સહિત આસપાસ ના લોકો સતત પ્રેમ દાખવી સભારાવાડી પ્રાથમિક શાળામાં અવાર-નવાર શૈક્ષણિક કીટ તથા સ્કુલબેગો તદ્દઉપરાંત નાસ્તો કરાવી બાળકોના ચહેરા પર સ્મિત લેહરાવવા પ્રયત્ન કરવામાં આવે છે.ત્યારે આજરોજ સભારાવાડી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શ્રેય એસોસિએટના ત્રણ મિત્રો દેત્રોજા યોગેશભાઈ,પરેશભાઈ પરમાર, કાચરોલા જય દ્વારા વિધાર્થીઓને પેડ, પેન્સિલ, ચેકરબર, ફુટપટ્ટી, સંચો, પેન્સિલ, કલર બોક્સ, મિણિયા કલર સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કરી વિધાર્થીઓને ઉત્સાહીત કર્યા હતા.આ તકે સભારાવાડી પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ બાવરવા સહિત શિક્ષક સ્ટાફે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News