માળીયા(મી)નાં પિપળીયા ચાર રસ્તા પાસે આવેલ ઝેરી ધુમાડા ઓકતા કારખાનને બંધ કરવા મામલતદારને રજૂઆત
મોરબીમાં શ્રવણ મહિનાના સોમવારે બાળકોને દૂધપાક-પુરીનું ભરપેટ ભોજન કરાવ્યુ
SHARE









માત્ર ફોટો લાઈન
મોરબીમાં શ્રવણ મહિનાના સોમવારે બાળકોને દૂધપાક-પુરીનું ભરપેટ ભોજન કરાવ્યુ
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવ ભક્તો સોમવારે ભગવાન શિવને રાજી કરવા માટે શિવલિગ પર દૂધ ચડાવતા હોય છે ત્યારે વર્ષોની આ પ્રણાલીકામાં યંગ ઇન્ડિયા ગ્રુપે છેલ્લા નવ વર્ષથી કાર્તિકરી બદલાવ લાવ્યો છે. જેમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપે વર્ષોની ધાર્મિક શ્રદ્ધાંનો આદર સત્કાર કરી શ્રાવણ માસના સોમવારે શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને બાકીનું દૂધ જે બાળકોને જરૂરીયાત હોય છે તેમના માટે દૂધપાક પુરીભાજીનો પૌષ્ટિક આહાર બનાવીને ૧૨૦૦ લોકોને ભરપેટ જમાડયા હતા આ તકે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પોષણક્ષમ આહારથી વંચિત એવા બાળકોને ભોજન કરાવી તેમના જઠરાગિ્ન ઠારવાનો આ એક નાનકડો પ્રયાસ છે
(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ દ્વારા )
