મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના મધ્યમથી અકસ્માત વળતરનો ચેક અપાયો


SHARE









મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના મધ્યમથી અકસ્માત વળતરનો ચેક અપાયો

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હળવદ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અશ્વિનભાઈ મારવણીયાને રૂપિયા ૧૩૦૦૬૦૯ નો ચેક આપવામાં આવેલ છે જેની માહિતી આપતા લાલજીભાઈએ જણાવ્યુ હતું કે, મોરબીના રહીશ શૈલેષભાઈ મકવાણાનો ડ્રાઈવર ગાડી લઈને વાંકાનેર જતા ટોલનાકા પાસે કુતરૂ આડુ ઉતરતા ગાડી સાઈનબોર્ડ સાથે અથડાતા નુક્સાન થયેલ અને તેનો દાવો ટાટા જનરલ ઇન્સ્સોરન્સ પર મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરવામા આવતા ગ્રાહક અદાલતે તા.૧૧/૯/૨૦૨૦ થી ૯ ટકા ના વ્યાજ અને ૫૦૦૦ ના ખર્ચ સાથે રૂપિયા ૧૩૦૦૬૦૯ મંજુર થતા ચેક શૈલેષભાઈને આપવામા આવ્યો હતો અને કોઈ પણ ગ્રાહકને આન્યાય થાય તો મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા માટે સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાઈ અપીલ કરી છે




Latest News